ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 110 અંક ઘટીને 38382 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 24 અંક ઘટીને 11276 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.63 ટકા વધી 551.30 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.77 ટકા વધી 4208.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એચસીએલ ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સ, નેસ્લે, બજાજ ઓટો સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 1.28 ટકા ઘટી 703.25 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.06 ટકા ઘટી 952.55 પર કારોબાર કરી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sensex down 110 points, below Nifty 11280; Shares of HCL Tech, Infosys rise

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here