• Gujarati News
  • Business
  • Sensex Up 162 Points, Nifty Closes At 11937; Shares Of Power Grid Corp, Bharti Airtel Fell

મુંબઈ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, NTPC, HDFC બેન્કના શેર વધ્યા
  • TCS, રિલાયન્સ, નેસ્લે, HCL ટેક, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 162 અંક વધીને 40707 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 40 અંક વધીને 11937 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, NTPC, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.13 ટકા વધીને 163.70 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.51 ટકા વધીને 419.05 પર બંધ રહ્યો હતો. જોકે TCS, રિલાયન્સ, નેસ્લે, HCL ટેક, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. TCS 2.30 ટકા ઘટીને 2675.45 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.50 ટકા ઘટીને 2123.25 પર બંધ રહ્યો હતો.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here